પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવો. અને તેને નિયંત્રિત કરવાના બે ઉપાયો લખો.
ઓઝોન, નાઇટ્રિક ઑક્સાઇડ, એકોલિન, ફૉમલ્ડિહાઇડ અને પરઑક્સિએસિટાઇલ નાઇટ્રેટ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના સામાન્ય ઘટકો છે.
$(i)$ પીનસ, જ્વરક્સ, પાયરસ જેવી $NO$નું ચયાપચન કરે તેવી વનસ્પતિ ઉગાડવી.
$(ii)$ વાહનોમાં ઉદીપકીય રૂપાંતરકોનો ઉપયોગ કરવો.
પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્રોત જણાવો.
પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો.
ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો.
શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?